Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બેંગલુરૃ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિની હત્યાના આરોપમાં કુલાધિપતિની ધરપકડ કરવામાં આવી

બેંગલુરૃ પોલીસએ અલાયંસ યુનિવર્સિટીના કુલાધિપતિ સુધીર જી. અંગુરના પૂર્વ કુલપતિ ડી. અયપ્પા ડોરેની હત્યા ના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

પોલીસએ અન્ય અધિકારી સૂરજસિંહની પણ ધરપકડ કરી છે. પોલીસએ કહ્યું સુધીરએ પોતાના ભાઇ મધૂકરને યુનિવર્સિટી પર નિયંત્રણ મેળવતા રોકવા માટે સુરજસિંહથી આ હત્યા કરાવી હતી.

(9:37 pm IST)
  • ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું છે કે અમે સાવરકરના વિરોધી નથી પરંતુ તેમની હિન્દૂ વિચારધારાનો વિરોધ કરીએ છીએ. એ દરમીયાન ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે રાષ્ટ્ર માટે સાવરકરજીએ જે બલિદાન આપ્યું છે તે બીજા કોઈએ આપેલ નથી. access_time 1:17 am IST

  • સરદાર પટેલની તસ્વીરો લગાડવા ગૃહખાતાનો આદેશ : ગૃહ મંત્રાલય દ્વારા તમામ પોલીસ અને સેન્ટ્રલ સિકયુરિટી દળોને દેશભરમાં તેમની ઓફિસમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલની તસવીર લગાડવા આદેશ આપ્યા છે access_time 11:30 am IST

  • પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી સરફરાઝને પાણીચું : ટી-૨૦માં બાબર આઝમ અને ટેસ્ટમાં અઝહર અલીને કમાન સોપાઇ access_time 3:46 pm IST