Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ભયંકર અકસ્માતે વિશાલ કગથરાનો ભોગ લીધોઃ વોલ્વો બસ અડધી ચિરાઈ ગઈ...

રાજકોટઃ ધારાસભ્ય અને લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાના પુત્ર વિશાલનું અકસ્માતમાં મોત નિપજતા ઘેરોશોક છવાઈ ગયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહને કપડામાં પોટલુ બાંધીને ટ્રકમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવો પડયો હતો. જ્યારે અકસ્માતમાં વોલ્વો બસ એકબાજુથી આખી ચિરાઈ ગઈ હતી.

(1:19 pm IST)