Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગાંધીને પાકના રાષ્ટ્રપતિ બતાવવા પર એમપી બીજેેપીના પ્રવકતાની હકાલપટ્ટી

મધ્યપ્રદેશ બીજેપીના પોતાના પ્રવકતા અનિલ સૌમિત્રને ફેસબુક પોસ્ટમા મહાત્મા ગાંધીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બતાવવાને લઇ બધા જ પદ પરથી હટાવતા  પાર્ટીની સદસ્યતાથી પણ દૂર કરાયા છે. પાર્ટીએ એમને ૭ દિવસની અંદર સ્પષ્ટીકરણ માંગ્યુ છે. બીજેપીએ કહ્યું કે  સૌમિત્રને લીધે પાર્ટીની છબી ખરડાઇ છે.

(12:00 am IST)