Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

ગોવા બીચ પર સેલ્ફી લેતા ડૂબી જવાથી રપ વર્ષીય મહિલા ડોકટરનુ મૃત્યુ

     ગોવાના કોલંબ બીચ પર સેલ્ફી લેવાના સમયે ડૂબવાથી આંધ્રપ્રદેશની ડોકટર રમ્યા કૃષ્ણા(રપ) નુ મોત થયુ. રમ્યા પોતાની એક મિત્ર સાથે ચટ્ટાન પર ઉભા રહી સેલ્ફી લેવાની કોશિષ કરી રહી હતી. ત્યારે સમુદ્રનુ મોજુ એને તાણી ગયુ, સ્થાનીક લોકો રમ્યાની દોસ્તને બચાવવામા સફળ રહ્યા હતા.

(12:00 am IST)