Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સદ્ગુરૂ મહારાજ અમેરિકાથી ૧૭ કલાકની મુસાફરી કરી મતદાન કરવા આવ્યા

નવી દિલ્હીઃ સદ્ગુરૂ મહારાજ આજે તામિલનાડુના કોઇમ્બતુર ખાતે મતદાન કરી રહેલા તસ્વીરમાં નજરે પડે છે. તેઓ પોતાની પવિત્ર ફરજ બજાવવા માટે અમેરિકાથી ૧૭ કલાકની મુસાફરી કરી ભારત આવ્યા છે. તેઓ કહે છે કે દરેક વ્યકિતએ દેશના ભાવિ માટે મતદાન કરવુ જ જોઇએ. તેમણે મતદાન કર્યા બાદ વધુમાં જણાવ્યું હતું કે તેવુ મતદાન કરવું જોઇએ કે દેશનું ભાવિ ઉજ્જવળ બને.

(4:00 pm IST)