Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

નરેન્દ્રભાઈ મોદીનું ભાજપ આગેવાનો દ્વારા અમરેલીમાં અભિવાદન

અમરેલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયુ હતુ ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઈ સંઘાણી, ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા, ભારતીબેન શિયાળ, જયંતીભાઈ કવાડિયા, સૌરભભાઈ દલાલ સહિતનાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:22 pm IST)