Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ચોકીદાર સાહેબે આ માટે રોજ ર૦ કલાક કામ કર્યુ છે.: ભારતીય ડાકના '' નુકશાન'' પર કન્હૈયા

બિહારના બેગુસરાયથી સીપીઆઇ ઉમેદવાર  કન્હૈયાકુમાર એ ટવિટ કર્યુ છે દેશ આમજ બરબાદ નથી થઇ રહ્યો ચોકીદાર સાહેબએ આ માટે  દરરોજ ર૦ કલાક કામ કર્યુ છે. તે પણ રજા લીધા વગર એમણ લખ્યું એર ઇન્ડીયા, બીએસએનએલ, એચએએલ પી ભારતીય ડાકની પણ હાલત ખરાબ થઇ ગઇ છે અને એને રૂ.૧પ૦૦૦ કરોડ નુકશાની થયેલ છે.

(8:32 am IST)