Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA માં પણ ઘુસ્યો કોરોના : 2 કર્મચારીઓને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા 17 હજાર કર્મચારીઓને ઘેરબેઠા કામ કરવાનો આદેશ

વોશિંગટન : અમેરિકાની સ્પેસ એજન્સીએ પોતાના 17 હજાર કર્મચારીઓને ઘેરબેઠા કામ કરવાનો આદેશ આપી દીધો છે.2 કર્મચારીઓને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે.
ખાસ કામગીરી માટે જ અમુક કર્મચારીઓને સ્થળ ઉપર આવવાની સંમતિ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે અમેરિકાના 100 ઉપરાંત નાગરિકો મોતને ભેટી ચુક્યા છે. 

(7:59 pm IST)