Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મહારાષ્ટ્ર ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ પક્ષમાંથી રાજીનામું ફગાવ્યુ

મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એકનાથ ખડસેએ પાર્ટી છોડ્યા પછી ભાજપને વધુ એક ફટકો પડ્યો છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી જયસિંગરાવ ગાયકવાડ પાટિલે આજે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપની કારોબારી સમિતિમાંથી અને અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. ભાજપ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી પોતાની અવગણના થતી હોવાનો આરોપ તેમણે પક્ષા છોડતી વેળાએ લગાવ્યો છે

(4:12 pm IST)