Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ફરી એક વાર કોરોનાનો ગ્રાફ ટોચ ઉપર ચડતો જાય છે

કેરળ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, મિઝોરમમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો : કેરળમાં ૨૨૧૮૨ કેસ ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૩૫૯૫ કેસ

તામિલનાડુમાં ૧૬૯૩ કેસ : આંધ્રપ્રદેશમાં ૧૩૬૭ કેસ : કર્ણાટક ૧૧૦૮ કેસ : બેંગ્લોર ૩૦૮ કેસ : મુંબઇ ૪૪૬ કેસ : જમ્મુ કાશ્મીર ૧૭૦ કેસ : હિમાચલ પ્રદેશ ૧૨૭ કેસ : પુડ્ડુચેરી ૧૦૭ કેસ : છત્તીસગઢ ૩૧ કેસ : દિલ્હી ૨૮ કેસ : ગુજરાત ૨૨ કેસ : લખનૌ ૮ કેસ : રાજસ્થાન - ચંદીગઢ - સુરત ૪ કેસ : રાજકોટમાં એક પણ કેસ નહિં : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૪૦૨ કેસ : મેઘાલય ૨૨૯ કેસ : સિક્કિમ ૬૪ કેસ : નાગાલેન્ડ ૩૨ કેસ

કેરળ         :   ૨૨,૧૮૨

મહારાષ્ટ્ર     :   ૩,૫૯૫

તમિલનાડુ   :   ૧,૬૯૩

આંધ્રપ્રદેશ   :   ૧,૩૬૭

કર્ણાટક       :   ૧,૧૦૮

પશ્ચિમ બંગાળ   :        ૭૦૭

ઓડિશા      :   ૫૮૦

મુંબઈ        :   ૪૪૬

બેંગલોર      :   ૩૦૮

તેલંગણા     :   ૨૫૯

ચેન્નઈ        :   ૨૦૨

જમ્મુ કાશ્મીર :   ૧૭૦

કોલકાતા     :   ૧૨૯

હિમાચલ પ્રદેશ  :        ૧૨૭

પુડુચેરી      :   ૧૦૭

ગોવા        :   ૯૫

હૈદરાબાદ    :   ૭૨

છત્તીસગઢ   :   ૩૧

પંજાબ       :   ૩૦

દિલ્હી        :   ૨૮

ઉત્તર પ્રદેશ  :   ૨૩

ગુજરાત      :   ૨૨

ઉત્તરાખંડ     :   ૨૦

બિહાર        :   ૧૨

હરિયાણા     :   ૦૯

લખનૌ       :   ૦૮

ઝારખંડ      :   ૦૬

અમદાવાદ   :   ૦૫

ગુડગાંવ      :   ૦૫

રાજસ્થાન    :   ૦૪

ચંદીગઢ      :   ૦૪

સુરત        :   ૦૪

વડોદરા      :   ૦૩

જયપુર       :   ૦૧

રાજકોટ      :   ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :   ૧,૪૦૨

આસામ      :   ૪૬૮

મેઘાલય     :   ૨૨૯

મણિપુર      :   ૨૧૬

સિક્કિમ      :   ૬૪

અરૂણાચલ પ્રદેશ :        ૪૭

નાગાલેન્ડ    :   ૩૨

(3:08 pm IST)