Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન પર રાજ્યમાં 400 થી વધુ સ્થળે ગરીબ હિતલક્ષી કાર્યક્રમ, રાજકોટ પ્રમુખ સ્વામી સભાગૃહ કાલાવડ રોડ સ્થિત કાર્યક્રમ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી હાજરી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન પર એક વર્ષ માટે કુપોષીત બાળકો ને દતક લેવાનું અને દિકરીઓ ને બોન્ડ આપવાનો અનોખો કાર્યક્રમ માં ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપીયા રાજકોટ ના આત્મીય કોલેજ માં રહ્યા ઉપસ્થિત. જુઓ લાઈવ

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી #NarendraModi ના 71 માં #Birthday પ્રસંગે શ્રી સત્ય સાઈ હોસ્પિટલ રાજકોટ અને અમદાવાદ ખાતે 71 કાર્ડિયાક દર્દીઓને જીવનની નવી ભેંટ આપીને ઉજવણી કરતું ભારતીય જનતા પાર્ટી OBC મોર્ચો, ગુજરાત પ્રદેશ.

સોશ્‍યલ મીડિયામાં જીજાજી અને સાળીના રોમાન્‍સનો વીડિયો વાયરલઃ એક બહેનએ બીજી બહેનને માર માર્યો

ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર દ્વારા રાજકોટ વિધાનસભા-69 બુથવાલી ઇન્ચાર્જ સાથે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો સંવાદ બેઠક કાર્યક્રમ. જુઓ લાઈવ.