Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભારતની ઘણી ભાષાઓ તેની કમજોરી નથીઃ રાહુલ ગાંધીની ટિપ્પણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ  સોમવારના ર૩ અલગ અલગ ભાષાઓના નામ અંગ્રેજીમા લખી ટવિટ કર્યુ કે ભારતની ઘણી ભાષાઓ તેની કમજોરી નથી.

 હિંદી દિવસના અવસર પર ગૃહમંત્રી અમિત શાહએ નાગરિકોને માતૃભાધાાના પ્રયોગને વધારવા અને સાથમાં હિંદી ભાષાનો પ્રયોગ કરવાની અપીલ કરી હતી.

(11:45 pm IST)