Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

કબીર બેદીએ આર્થીક તંગીથી ઝઝુમી રહેલ ૯ર વર્ષીય સંગીતકારનુ સરનામુ કર્યુ શેયર

        એકટર કબીર બેદીએ આર્થીક રીતે ઝઝુમી રહેલાનો ખુલાસો કરતા ૯ર વર્ષીય સંગીતકાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા વનરાજ ભાટિયાથી મુલાકાત કરી છે.

         એમણે લખ્યુ બધાએ મુશ્કેલ સમયમાં એમની (ભાટીયા) મદદ કરવી જોઇએ એક યુઝર દ્વારા ભાટીયાના બેંક એકાઉન્ટની ડીટેલ પુછતા બેદીએ સંગીતકારનુ સરનામુ શેયર કરી કહ્યું કે એમના ઘેર ચેક મોકલવો સરળ રહેશે મારા બેંક એકાઉન્ટમા એક રૂપિયા પણ નથી બચ્યો.

(11:29 pm IST)