Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ત્રિપુરા સીએમ વિરૂદ્ધ વ્હોટસ એપ પર આપતિજનક શબ્દ લખવા મટે વિદ્યાર્થીની ધરપકડ

         ત્રિપુરા પોલીસએ ડીઆઇજી અરિંદમ નાથએ બતાવ્યુ છે કે એક કોલેજ સ્ટુડન્ટએ મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેળ સામે વ્હોટસ એપ પર આપતિજનક શબ્દોના ઉપયોગ બદલ અને એમના સામે સાજીશ રચવા માટે ધરપકડ કરવામા આવી છે.

         જો કે એમણે કહ્યું કે  વિદ્યાર્થીએ આરોપોનું ખંડન કરતા જણાવ્યુ કે થોડા દિવસ પહેલા એનુ સીમકાર્ડ ખોવાઇ ગયુ હતુ.

(11:28 pm IST)