Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સરકારી કંપની ઇરકોન આઇપીઓ મારફત ૪૭૦ કરોડ મેળવશે

રેલ મંત્રાલય અંતગર્ત આવનારી કંપની એન્‍જીનીયરીંગ અને કન્‍સ્‍ટ્રકશન કંપની ઇરકોન ઇન્‍ટરનેશનલનો આઇપીઓ ૧૭ સપ્‍ટે. ખુલશે. અન ૧૯ સપ્‍ટે. બંધ થશે. આ આઇપીઓ દ્વારા સરકાર પોતાનો ૧૦ ટકા હીસ્‍સો વેંચી રહી છે. આમા લગભગ ૪૭૦ કરોડ મેળવવાની આશા છે. આ આઇપીઓ નું મૂલ્‍ય પ્રતિ શેર ૪૭૦ - ૪૭પ નકકી થયેલ છે.

(12:17 am IST)