Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચૂંટણી ફીવર શરૂ થઈ ગયો શુક્રવારે નરેન્દ્રભાઈ ઓડીસામાં : રેલીઓ સંબોધશે : શિલાન્યાસ

 

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી શુક્રવારે ઓડીશાના પ્રવાસે જઈ રહ્યા છે : પીએમ મોદી ઓડીસામાં બે રેલીને સંબોધિત કરશે, આ ઉપરાંત તેઓ અનેક યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે પીએમ મોદીના કાર્યક્રમ માટે ભાજપ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે : તેઓ બે જનસભાને પણ સંબોધિત કરવાના છે.(૩૭.૩)

(12:30 pm IST)