Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

કોગ્રેસની વર્ક કમીટીની બેઠક ચાલુ : સોનિયાજીનું ઉદ્દબોધન

આજે કોગ્રેસની વર્ક કમીટીની બેઠક ચાલી રહી છે તેમાં કોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્નાં હતું કે કોવિડ સામેની લડત માં કોગ્રેસ હંમેશ રાષ્ટ્રીય પડકાર માની રહેલ છે અને પાર્ટી પોલીટીકસથી તેને દૂર રાખવુ જાઈએ : સોનિયા ગાંધીએ કહ્ના હતું કે કોવિડ રસીકરણ માટેની હાલની ૪૫ વર્ષની વય ઘટાડીને ૨૫ વર્ષની કરવી જાઈએ : કોગ્રેસના અધ્યક્ષાઍ ઍવુ પણ કહ્ના હતુ કે પ્રત્યેક યોગ્યતા ધરાવતા નાગરીકના ખાતામાં મહિને ૬ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી હાલની સ્થિતિમાં મદદ કરવી જાઈએ

(2:07 pm IST)
  • જો લોકો હાલમાં લાદવામાં આવેલા કોવિડ19 નિયંત્રણોનું પાલન નહી કરે તો આપણે ગયા વર્ષની જેમ ફરી લોકડાઉન લાદવું પડી શકે છે : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર access_time 11:01 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન ઍક ઉમેદવારનું કોરોનાથી મોતઃ ટીઍમસી અને ભાજપના પ ઉમેદવારો સંક્રમિત access_time 5:36 pm IST

  • એન્જલ બ્રોકીંગના સીઈઓ વિનય અગ્રવાલનું દુઃખદ અવસાન થયુ છે access_time 2:05 pm IST