Gujarati News

Gujarati News

તા. ૧૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - પ શનિવાર
તા. ૧૬ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૪ શુક્રવાર
તા. ૧પ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ૩ ગુરૂવાર
તા. ૧૪ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ - ર બુધવાર
તા. ૧૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ સુદ – ૧ મંગળવાર
  • બજાજ કંપનીએ ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરનું બુકીંગ બંધ કર્યું : 13 એપ્રિલના રોજ ગુડી પડવાને દિવસે શરૂ કરેલા બુકીંગનો ક્વોટા 48 કલાકમાં પૂરો : ઓનલાઇન બુકીંગ માટે બેંગ્લુરુ તથા પુણેમાંથી ભારે ધસારો જોવા મળ્યો : ફરીથી બુકિંગની તારીખ હવે પછી જાહેર કરશે access_time 8:21 pm IST

  • હવે મુંબઇમાં સંપૂર્ણ લોકડાઉન થશે? બીઍમસી મેયર કિશોર પેડનેકરે કહ્નાં છે કે, હાલની પરિસ્થિતિ જાતા મુંબઇમાં તાળાબંધી રાખવી ઍ ઍકમાત્ર વિકલ્પ બાકી છે access_time 5:37 pm IST

  • દેશમાં કોરોનાનો હાહાકાર : હજુ 10 રાજ્યોએ આજના નવા કોરોના કેસના આંકડાઓ રિપોર્ટ કરવાના બાકી છે, ત્યાં જ અત્યાર સુધીમાં ભારતમાં સતત ત્રીજા દિવસે 2,12,000 થી વધુ નવા કોરોના વાયરસના કેસ અને 1130 થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાય ચુક્યા છે. access_time 10:12 pm IST