Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમારૂ લોકતંત્ર અમારી સૌથી મોટી તાકાત : કોઇપણ કિંમત પર તેની રક્ષા કરીશુ : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અફઘાનિસ્તાનના સાંસદો સાથે મુલાકાત કરી કહ્યુ કે અમારુ લોકતંત્ર અમારી સૌથી મોટી તાકાત છે. અમારે કોઇપણ કિંમત પર તેની રક્ષા કરવી જરૂરી છે.  એમણે કહ્યું કે મારા કાર્યાલયમાં મુલાકાત દરમ્યાન અફઘાનિસ્તાનની એક સાંસદ રડવા લાગી, મે પુછતા તેમણે કહ્યુ કે એમના દેશમાં બહસ બંદૂકથી થાય છે.

(12:00 am IST)