Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

બહેનની ભાઇ-કેજરીવાલને જન્‍મ દિવસે ટવીટ દ્વારા શુભકાના

નવી દિલ્‍હી : આજે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલનો જન્‍મ દિવસ છે. ત્‍યારે તેમની બહેને ટવીટ દ્વારા એક તસ્‍વીર મુકી શુભેચ્‍છા પાઠવી હતી. આ મેસેજમાં તેમણે લખેલકે, મારા મોટા ભાઇ પરમ આદરણીય, સરલ હૃદય વ્‍યકિત દિલ્‍હીના માનનીય મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલજીને જન્‍મ દિવસની ખૂબ...ખૂબ... શુભકામનાઓ, હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે તેમને  દીર્ઘાયુ પ્રદાન કરે, સારૂ સ્‍વાસ્‍થ્‍ય પ્રદાન કરે.

(4:18 pm IST)