Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હવે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બનશે બાયોફિલ્મ

ચેન્નાઇ :તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલિલતા પર બાયોપિક બનવા જઈ રહેલી છે. ફિલ્મ ક્રિટિક તરન આદર્શે ટ્વિટ કરીને જણાવ્યુ છે કેવિબરી મીડિયા જયલલિતા પર હિન્દી, તમિલ અને તેલુગુમાં બાયોપિક બનાવશે. તેમજ આ બાયોફિલ્મને 2019માં જયલલિતાની જન્મતિથિ 24 ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકીય જીવન પહેલા તેઓએ ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ

(1:16 pm IST)