Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કોચી એરપોર્ટ પછી મેટ્રો સર્વિસ પણ બંધ કરાઈઃ કેરળના અનેક ગામો અને શહેરો પાણીમાં ડૂબેલા છે. ૧૫ ઓગષ્‍ટે એક જ દિ'માં કેરળમાં ૨૪ મોત

ઉત્તરમાં કસારાગોડથી દક્ષિણ કેરળમાં થીરૂવનંતપુરમમાં તમામ નદીઓ ભય સપાટીથી ઉપર ગાંડીતૂર વહી રહી છેઃ મુલ્લા પેરીયાર સહિત ૩૫ મધ્‍યમ-મોટા ડેમોના દરવાજા ખોલી નખાયા છે.

(12:13 pm IST)