Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કેરળના અનેક જિલ્લામાં ધૂળ સાથે આંધી ફૂંકાશે

કેરળમાં અતિભારે વરસાદ ૧૫ દિવસથી પડે છે તે આજે પણ ચાલુ છે. થીરૂવનંતપુરમ-નાગરટ્રોઈલ રૂટની અનેક ટ્રેનો પાટા ઉપર પાણી ફરી વળતા, સ્‍લીપરો ધોવાઈ જતા રદ કરી છે. કોચી એરપોર્ટ શનિવાર સુધી બંધ છે ત્‍યારે કોચી મેટ્રો રેલ સર્વિસ પણ બંધ કરી દીધી છે

(12:13 pm IST)