Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

તેલગાણામા હોસ્ટેલના રૂમમૉ આગ લાગવાથી ચોથા ધોરણની બાળકીનુ મોત

   એક અગ્નિશમન અધિકારીએ બતાવ્યુ  છે કે  તેલંગાણા ના ખમ્મમાં  એક હોસ્ટેલ રૂમમાં  આગ લાગવાથી  સોમવારના ધોરણ-૪ ની એક બાળકીનુ મોત થયુ છે.

     એમણે બતાવ્યું કે આગ લાગવાનુ કારણ શોર્ટ સરકીટ હતુ. અધિકારીએ કહ્યૂં રુમ બહાર નીકળવાનો એક જ રસ્તો હતો જેમાં બાળકો માટે બહાર જવાનુ મુશ્કેલ થઇ ગયુ હતુ.

(8:42 am IST)