Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

કોવિડ-૧૯ના બચાવ માટે માનવ એન્‍ટીબોડીની શોધ

વોશિંટનઃ વૈજ્ઞાનિકોએ કોવિડ-૧૯ સંક્રમણથી બચવા માટે લોકોના રકતથી એન્‍ટીબોડીની શોધ કરી છે જેનુ પશુઓ અને માનવ કોશિકાઓ પર પરિક્ષણ કરવા પર આ સાર્સ-કોવ-રથી બચાવમાં ખૂબજ કારગર સાબિત થયેલ છે.

(10:54 pm IST)