Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કેન્દ્રએ જમ્મુથી સીએપીએફની ૧૦ કંપનીઓને હટાવી : નવ એકમોને મહારાષ્ટ્ર મોકલ્યાં

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ જમ્મુ-કાશ્મીરથી સીએમપીએફની ૧૦ કંપનીઅઓને હટાવી અને આવા નવ એકમોને મહારાષ્ટ્ર મોકલવાનો આદેશ જારી કર્યો અધિકારીઓએ બતાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશના જમ્મુ ક્ષેત્રથી ૧૦૦૦ થી વધારે જવાનોના ૧૦ એકમોને હટાવવામાં આવી રહ્યા છે.

એમણે ત્વરિત કારવાઇ બલ (આરએએફ) ની ચાર, કેન્દ્રીય રીઝર્વ પોલીસબલની બે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબલની ત્રણ એકમોને મહારાષ્ટ્ર મોકલવાનો આદેશ આપ્યો. એમણે બતાવ્યું કે મહારાષ્ટ્ર માટે પાંચ કંપનીયો જમ્મુ થી બોલાવવામાં આવી છે અને આરએએફની મુંબઇમાં આવેલ એકમની ચાર કંપનીઓને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

(9:59 pm IST)