Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ચૂંટણી આયોગએ હેલીપેડ પર બીજેપી નેતા યેદિપુરપ્પાના સામાનની તલાશી લીધી

ચૂંટણી આયોગ ફલાઇંગ સ્કવોડએ મંગળવારના કર્ણાટકના શિવયોગામાં આવેલ હેલીપેડ પર રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બી.એસ. યેદિપુરપ્પાના સામાનનું ચેકીંગ કર્યુ. આ પહેલ કોંગ્રેસની એક ડાયરીનો જીક્ર કરતા યેદિપુરપ્પા પર મુખ્યમંત્રી રહેવા દરમ્યાન બીજેપીના ટોચના નેતાઓને લગભગ રૂ.૧૮૦૦ કરોડની લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો.

 

(11:34 pm IST)