Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કર્ણાટક રાજભવનમાં રામનવમી ઉજવતા વજુભાઇ વાળા

રાજકોટઃ કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળાએ બેંગ્લોર રાજભવનમાં અધિકારીઓ- કર્મચારીઓની હાજરીમાં રામનવમી નિમિત્તે શ્રધ્ધાપૂર્વક ભગવાન રામનું પૂજન કરેલ તે પ્રસંગની તસ્વીર.

(3:33 pm IST)