Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

બીજેપીના ધારાસભ્યએ અમારા એક ગીતની નકલ કરી : પાકિસ્તાની સેનાનો દાવો

પાકિસ્તાની સેનાએ રવિવારે દાવો કર્યો છે કે બીજેપી ધારાસભ્ય ઠાકુર રાજા સિંહએ એમના એક ગીતની નકલ કરી. તેલંગાણાથી બીજેપીના એક માત્ર ધારાસભ્ય રાજાએ ભારતીય સેનાની પ્રશંસાને લઇ એક ગીત પ્રસારિત કર્યુ હતુ. મિડીયા રીપોર્ટસ પ્રમાણે રાજાએ પાકિસ્તાની ગીતમાં થોડો બદલાવ કરી એને ભારતીય સુરક્ષાબળોને સમર્પિ કરી  દીધા.

(11:43 pm IST)
  • " ફેક ન્યુઝ " : બોગસ વોટિંગ માટે બનાવટી આંગળીઓ વપરાઈ રહી છે : પોલીંગ બુથ ઉપર બેઠેલા અધિકારીઓએ શાહીનું નિશાન કર્યા પછી આંગળી ખેંચી જોઈ ખાતરી કરવી : સોશિઅલ મીડિયામાં ફેસબુક અને ટ્વીટર ઉપર વાઇરલ થઇ રહેલા ન્યુઝ માં દર્શાવાતો ફોટો જાપાનની ગેંગસ્ટર માટેનો છે : તેને ભારતની લોકસભાની ચૂંટણીઓ સાથે કંઈ લેવા દેવા નથી : ટાઈમ્સ ફેક્ટ ચેકનો અહેવાલ access_time 6:40 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST