Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉત્તરપ્રદેશમાં ભાજપના સાંસદ શ્યામા ચરણ ગુપ્તાએ રાજીનામુ આપ્યું :સપામાં જોડાયા :બાંદાથી આપી ટિકિટ

 

ઉત્તરપ્રદેશમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે સાંસદ  શ્યામાચરણ ગુપ્તાએ ભાજપનો સાથ છોડયો છે. ત્યારે ભાજપના સાંસદ શ્યામાચરમણ ગુપ્તા  સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે અને  સમાજવાદી પાર્ટીએ ગુપ્તાને બાંદાથી ટિકિટ આપી છે.

(11:51 pm IST)