Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકીઃ સભામાં ઘુસ્યો સંદિગ્ધ શખ્સ

સપા સુપ્રીમો અખિલેશ યાદવનું મોટું નિવેદનઃ બીજેપી નેતાએ મોબાઇલથી ધમકી આપીઃ મારી પાસે મેસેજ સુરક્ષિત

        સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આનો ખુલાસો ખુદ અખિલેશ યાદવએ શનિવારના  એક જનસભા દરમ્યાન કર્યો છે.  કનોજ પહોંચી અખિલેશ યાદવએ  બતાવ્યુ કે એમની પાસે એક બે દિવસ પહેલા  ફોન પર મેસેજ  આવ્યો હતો જેમાં  એમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

         એમણે  કહ્યું ઙ્ગકે એક-બે દિવસમા આને લઇ હુ ખુલાસો કરીશ મારો દાવો છે હીડેરીએ મને ધમકી આપી છે કનોજમા જનસભા દરમ્યાન એક શખ્સ અચાનક ઘુસી આવ્યો જેને સુરક્ષાામા઼ લાગેલ લોકોએ પકડી  માર્યો અને પછી બંધક બનાવ્યો હતો.     

(12:00 am IST)