Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેકટરમાં પાકની ગોલાબારીઃ ઘણા ઘર નુકસાનગ્રસ્તઃ ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

  બીએસએફના સૂત્રોએ બતાવ્યું કે જમ્મુ-કાશ્મીરના હીરાનગર સેકટરમાં આજે સવારે પાકિસ્તાન તરફથી ગોલાબારી કરવામાં આવી. પાકિસ્તાની રેન્જર્સએ આસપાસના ગામોના રહેવાસી વિસ્તારોને નિશાન બનાવ્યા.

 

         ગોલાબારીમાં થોડા ઘર ક્ષતિગ્રસ્ત થયા છે જો કે કોઇના હતાહત થવાના કોઇ સમાચાર નથી. જયારે ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો છે.

(12:00 am IST)