Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સીએએ વિરોધમાં મુંબઇના આઝાદ મેદાનમાં પ્રદર્શનઃ લોકો ઉમટયા, મહિલા-બાળકો પણ સામેલ

            મોદી સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ સીએએ વિરુદ્ધ મુંબઇના આઝાદ મેદાનમાં એક વિશાળ પ્રદર્શન થયુ છે આમા છેલ્લા એક મહિનાથી નાગપાડા વિસ્તારમાં ઘરણા પર બેઠેલ મહિલાઓ પણ સામેલ છે.

            વિશાળ પ્રદર્શનમા બોલીવુડના કલાકારો પણ સામેલ થયા છે.

(12:00 am IST)