Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કર્ણાટક : પાકિસ્તાન સમર્થનમાં નારા લગાવવાના આરોપમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીની અટકાયત

            કર્ણાટક આર દિલીપ પોલીસ કમિશ્નર હુબલી, હુબલીની એક પ્રખ્યાત કોલેજમાં અભ્યાસ કરનાર ત્રણ કાશ્મીરી મૂળના વિદ્યાર્થીઓએ સેલ્ફી કેમેરાની મદદથી એક વિડીયો બનાવ્યો હતો. જેમાં એમણે પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

            પોલીસને ખબર મળતાં તુરંત મામલાની છાનબીન કરી ત્રણેયને અટકાયતમાં લીધા છે.

(12:00 am IST)