Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

કાશ્મીરમાં પરિસ્થિતિ શાંત પડતી જાય છે : ભારત સરકારના પ્રયત્નોને સફળતા મળી રહી છે : યુરોપિઅન યુનિયનએ 2 દિવસની મુલાકાત બાદ આપેલો અભિપ્રાય

ન્યુદિલ્હી : યુરોપીઅન યુનિયને તાજેતરમાં કાશ્મીરની 2 દિવસની મુલાકાત  લીધી હતી જ્યાં 370 મી કલમ નાબૂદ કરાયા બાદ અશાંતિ પ્રવર્તતી હોવાનો જુદા જુદા દેશોનો દાવો હતો
બે દિવસની મુલાકાત બાદ પ્રતિનિધિઓએ આપેલા અભિપ્રાય મુજબ પરિસ્થિતિ શાંત પડતી જતી હોવાનું જણાયું હતું તેમણે આ માટે ભારત સરકારના પ્રયત્નોને સફળતા મળી રહી હોવાનું જણાવાયું હતું

(1:44 pm IST)