Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નરેન્દ્રભાઇ મોદીનું વિજયભાઇ રૂપાણી-સી.આર. પાટીલના હસ્તે સ્વાગતઃ

ભુજ : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આજે કચ્છમાં ૩ મોટા પ્રોજેકટોનું લોકાર્પણ-શિલાન્યાસ કરાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું કાર્યક્રમ સ્થળે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, સી.આર.પાટીલ સહિતનાએ સ્વાગત કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા -ભુજ)

(3:52 pm IST)