Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અંતરીક્ષના વિજ્ઞાની રોઇડમ નરસિમ્હાનું નિધન

નવી દિલ્હી તા. ૧૫ : ખુબ જાણીતા અંતરીક્ષના વિજ્ઞાની અને પદ્દમ વિભુષણથી સન્માનીત શ્રી રોઇડમ નરસિમ્હાનું નિધન થયાના અહેવાલો મળે છે. અંતરીક્ષ ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનોને લઇને તેઓ સદૈવ યાદ રહેશે.

(12:58 pm IST)