Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

૨૪ કલાકમાં ૨૨૦૬૫ કેસ : ૩૫૪ મોત

ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૯ લાખ ઉપર

વિશ્વમાં કુલ કેસ ૭,૩૧,૯૦,૪૧૮ : કુલ મોત ૧૬,૨૭,૯૦૦ : એકટીવ કેસ ૨,૦૨,૩૮,૮૪૨

નવી દિલ્હી તા. ૧૫ : દેશમાં કોરોનાના કુલ સંક્રમિતોનો આંકડો ૯૯ લાખની ઉપર પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૦૬૫ કેસ આવ્યા છે અને ૩૫૪ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ કેસ ૯૯,૦૬,૧૬૫ છે. જેમાં એકટીવ કેસ ૩,૩૯,૮૨૦ છે. કુલ મૃત્યુઆંક ૧,૪૩,૭૦૯ થયો.

છેલ્લા ૨૪ કલાકમાં ૯,૯૩,૬૬૫ સેમ્પલ લેવાયા હતા. આ સાથે કુલ આંકડો ૧૫,૫૫,૬૦,૬૫૫ થયો છે.

વિશ્વની વાત કરીએ તો કુલ કેસ ૭,૩૧,૯૦,૪૧૮ છે અને કુલ મોત ૧૬,૨૭,૯૦૦ છે. એકટીવ કેસ ૨,૦૨,૩૮,૮૪૨ છે. અમેરિકામાં ૧,૬૯,૪૨,૮૨૨ કેસ અને મૃત્યુઆંક ૩,૦૮,૦૮૯ થયો છે. ૬૭,૬૩,૦૭૦ એકટીવ કેસ છે.

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્ર અને કેરળમાં ૩ હજાર આસપાસ કેસો નોંધાયા

મોટાભાગના રાજયોમાં કોરોનાનો ફૂંફાડો હળવો થવા લાગ્યો :  મધ્ય પ્રદેશ ગુજરાત તામિલનાડુ યુપી રાજસ્થાન દિલ્હી છત્તીસગઢ પશ્ચિમ બંગાળ કેરળ અને મહારાષ્ટ્રમાં ૧૧૦૦થી ૧૮૦૦ સુધીના કોરોના કેસ નોંધાયા : ગોવામાં માત્ર ૨૬ કેસ

મહારાષ્ટ્ર     :     ૨,૯૪૯

કેરળ         :     ૨,૭૦૭

પશ્ચિમ બંગાળ     :     ૧,૮૩૪

છત્તીસગઢ   :     ૧,૬૧૫

દિલ્હી        :     ૧,૩૭૬

રાજસ્થાન    :     ૧,૨૫૦

ઉત્તરપ્રદેશ   :     ૧,૧૭૨

તામિલનાડુ  :     ૧,૧૪૧

ગુજરાત     :     ૧,૧૨૦

મધ્યપ્રદેશ   :     ૧,૦૫૮

હરિયાણા     :     ૯૯૩

કર્ણાટક       :     ૮૩૦

ઉત્તરાખંડ    :     ૫૭૭

મુંબઈ        :     ૪૭૭

પુણે          :     ૪૭૧

પંજાબ       :     ૪૬૪

બિહાર       :     ૪૨૫

કોલકતા     :     ૪૦૩

ઈન્દોર       :     ૪૦૨

હિમાચલ પ્રદેશ    :     ૩૮૬

તેલંગણા     :     ૩૮૪

બેંગ્લોર      :     ૩૬૯

ચેન્નાઈ       :     ૩૪૩

ઓડીશા      :     ૩૩૨

આંધ્રપ્રદેશ   :     ૩૦૫

જયપુર      :     ૨૫૬

જમ્મુ કાશ્મીર :     ૨૪૬

અમદાવાદ   :     ૨૩૭

ઝારખંડ      :     ૨૧૨

ભોપાલ      :     ૨૦૩

ગુરૂગ્રામ      :     ૧૯૭

આસામ      :     ૧૪૬

ચંદીગઢ     :     ૭૬

મેઘાલય     :     ૭૫

મણીપુર      :     ૫૪

ગોવા        :     ૨૬

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ફરી કોરોના કેસનો આંક બે લાખ ઉપર પહોંચ્યો : ઈંગ્લેન્ડ ભારત રશિયા અને બ્રાઝિલમાં સતત ૨૦થી ૨૭ હજાર વચ્ચે નવા કોરોના કેસ નોંધાયા

કોરોનાની વેકસીન આપવાનું પૂરજોશમાં ચાલુ

અમેરીકા      :       ૧,૯૮,૬૪૭ નવા કેસો

બ્રાઝીલ       :       ૨૭,૪૧૯ નવા કેસો

રશિયા       :       ૨૭,૩૨૮ નવા કેસો

ભારત        :       ૨૨,૦૬૫ નવા કેસો

ઈંગ્લેન્ડ       :       ૨૦,૨૬૩ નવા કેસો

જર્મની       :       ૧૮,૬૫૮ નવા કેસો

ઈટલી        :       ૧૨,૦૩૦ નવા કેસો

કેનેડા         :       ૮,૧૧૯ નવા કેસો

ફ્રાન્સ         :       ૩,૦૬૩ નવા કેસો

જાપાન       :       ૨,૩૬૬ નવા કેસો

બેલ્જીયમ     :       ૨,૧૧૭ નવા કેસો

યુએઈ        :       ૧,૦૯૨ નવા કેસો

સાઉથ કોરીયા       :   ૭૧૮ નવા કેસો

હોંગકોંગ      :       ૮૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા   :       ૮ નવા કેસ

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસો ઘટીને માત્ર બાવીસ હજાર થયા : ૨૪ કલાકમાં મૃત્યુઆંક ૩૫૪ થયો : ભારતમાં કોરોના કેસમાં જબરો ઘટાડો

 

નવા કેસો        :       ૨૨,૦૬૫

નવા મૃત્યુ       :       ૩૫૪

સાજા થયા       :       ૩૪,૪૭૭

કુલ કોરોના કેસો :       ૯૯,૦૫,૧૬૫

એકટીવ કેસો     :       ૩,૩૯,૮૨૦

કુલ સાજા થયા  :       ૯૪,૨૨,૬૩૬

કુલ મૃત્યુ         :       ૧,૪૩,૭૦૯

૨૪ કલાકમાં ટેસ્ટ        :        ૯,૯૩,૬૬૫

કુલ ટેસ્ટ         :       ૧૫,૫૫,૬૦,૬૫૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :      ૧,૬૯,૪૨,૮૨૨ કેસો

ભારત        :      ૯૯,૦૬,૧૬૫ કેસો

બ્રાઝીલ       :      ૬૯,૨૯,૪૦૯ કેસો

(3:00 pm IST)