Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ઇડીએ પોતાની અરજીમાં શિવકુમારને બતાવ્‍યા પૂર્વ ગૃહમંત્રીઃ સુપ્રીમ કોર્ટએ લગાવી ફટકાર

કોંગ્રેસ નેતા ડી. કે. શિવકુમારને હાઇકોર્ટથી જામીન વિરૂદ્ધ ઇડીની અરજી સુપ્રીમ કોર્ટએ શુક્રવારના રદ કરી દીધી. જસ્‍ટીસ આર.એફ. નરિમનએ કહ્યુંઆ અરજી પી. ચિદંબરમ વાળી અરજીથી કટ કોપી પેસ્‍ટ લાગી રહી છે.

એમણે કહ્યું  શિવકુમારને અરજીમાં પૂર્વ ગૃહમંત્રી બતાવવામા આવ્‍યા છે. આ નાગરિકો સાથેના વર્તાવની કોઇ રીત નથી.

(11:48 pm IST)