Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પશ્ચિમ બંગાળ સરકારએ રાજયપાલની યાત્રા માટે હેલીકોપ્‍ટરનો અનુરોધ ઠુકરાવ્‍યો

પશ્ચિમ બંગાળ સરકારએ રાજયપાલ જગદીપ ધનખડને મુર્શીદાબાદ જવા માટે  હેલીકોપ્‍ટર ઉપયોગ કરવાનો અનુરોધ ગુરૂવારના ઠુકરાવ્‍યો હતો.

રાજયભવનના મુતાબિક ધનખડ કોલકતાથી મુર્શિદાબાદ સુધી ૬૦૦ કિલોમીટરની સફર સડક રસ્‍તે કરશે.

તૃણમુલ કોંગ્રેસએ રાજયપાલના હેલીકોપ્‍ટરની જરૂરિયાત પર સવાલ ઉઠાવતા એને બેતુકા અને જનતાના પૈસાનો દૂરઉપયોગ બતાવ્‍યો.

(9:51 pm IST)