Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

હમકદમ વિશ્વ નેતાઓ

બ્રિકસ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગની ઉપરોકત તસ્વીર ત્રણેય દેશો સંકલીત બની વિશ્વ માટે સુખાકારીરૂપ નિર્ણયો લેવાની તેમની દ્રઢ ઇચ્છાશકિતના પર્યાય રૂપ બની ગઇ છે.

(3:36 pm IST)