Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

પ્રિન્સ ઇન મુંબઇ

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ૧૩ નવેમ્બરથી ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે મુંબઇમાં બ્રિટીશ એશિયન ટ્રસ્ટ એડ્વાઇઝરી કાઉન્સિલનીમીટિંગ બાદ બ્રિટનના પ્રિન્સચાર્લ્સ (આગળની હરોળમાં વચ્ચે) એ અમેરિકાની સિંગર અને સોન્ગરાઇટર કેટીપેરી (ડાબેથી બીજા), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ડાબે) અને ભારતના સિરમ ઇન્સ્ટિટયુટના એકિઝકયુટિવ ડિરેકટર અદર પૂનાવાલા (જમણે) સાથે ફોટો પડાવ્યો હતો.

(10:25 am IST)