Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

સુવર્ણ મંદિરમાં મહિલાઓને કીર્તન કરવા દેવા માટે પંજાબ વિધાનસભામાં પ્રસ્‍તાવ પાસ

       પંજાબ વિધાનસભાએ એક પ્રસ્‍તાવ પાસ કર્યો છે જેમાં અમૃતસરના સુવર્ણમંદિર ગુરૂદ્રારાની પ્રબંધક સમિતિ અને અકાલતખ્‍તએ સુવર્ણ મંદિરમાં મહિલાઓને કીર્તન કરવાની  અનુમતિ દેવાનો અનુરોધ કરવામાં આવ્‍યો છે.

        પંજાબના થોડા ગુરૂદ્વારોમાં મહિલા રાગી કીર્તન, પ્રાર્થના કરતી હોય છે પંજાબ સરકારએ આ પગલું બરાબરીને આગળ વધારવાના ઉદેશથી લીધેલ છે.

(12:00 am IST)