Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

આંધ્રપ્રદેશના હાઇવે પર પલ્ટી ખાધા પછી તેજ ગતિવાળી કારમાં લાગી આગઃ ૩ બાળકો સહિત પ ના મોત

નવી દિલ્હી : ચિતુર( આંધ્રપ્રદેશ) માં શનિવારના સવારે હાઇવે પર પલટી ખાધા પછી તેજ ગતીવાળી કારમા આગ લાગી ગઇ હી. જેને લઇ ૩ બાળકો સહિત પ લોકોના સળગી જવાથી મોત થયા હતા. જયારે ડ્રાઇવરને બચાવી લેવામાં આવ્યો છે.

         પોલીસે કહ્યું બચી ગયેલ શખ્સ પોતાની પત્ની, પુત્ર અને પુત્રી સાથે પોતાની બહેન અને એમના બાળકોને બેંગ્લુરુ મુકવા જઇ રહ્યો હતો.

(12:55 pm IST)
  • અમદાવાદ : મણિનગર એલ જી હોસ્પિટલ મા થયો હોબાળો: દદીઁના સગા એ વૃધ્ધાને સારવાર બરાબર ના કરતા તાત્કાલિક સારવાર વિભાગ મા છુટ્ટા હાથ ની થઈ મારામારી: બાઉનસરો તેમજ દદીઁ ના સગાઓ વચ્ચે થઈ માથાકૂટ access_time 11:46 pm IST

  • ભારતીય વાયુસેનાની સૈન્ય ક્ષમતામાં મોટો વધારો :વાયુસેનાને ઇઝરાયલ પાસેથી મળ્યો સ્પાઇસ બોમ્બનો પહેલો જથ્થો: બાલાકોટમાં ઉડાવ્યા હતા આતંકી કેમ્પ: ભારતીય વાયુસેનાના કાફલામાં સ્પાઇસ-2000 લેઝર ગાઇડેડ બોમ્બને સામેલ કરાયા : માર્ક 84 વૉર હેડ અને બોમ્બની સાથે સ્પાઇસ 2000 બોમ્બની પહેલી ખેપ ગ્વાલિયર પહોંચી હતી. access_time 12:52 am IST

  • ગુજરાતમાં વાહનોમાં પ્રદુષણ નિયંત્રણ માટે સને. ર૦૦૩ માં પીયુસી સેન્ટરો ખોલ્યા પછી સરકાર ૧૬ વર્ષ સુધી કુંભકર્ણ નિંદ્રામાં સુતી રહી, અને હવે કડક નિયમનો અમલ કરાવતા અંધાધૂંધી સર્જાઇઃ સરકારની ઢીલી નિતીને લઇને વાહન ચાલકોએ પણ કયારેય પીયુસી કઢાવ્યા જ નથીઃ ગુજરાતમાં ર૦ લાખ વાહનો પૈકી ૩૦ ટકા વાહનો ચાલકો પાસે જ પીયુષી હશે : સરકારી વાહનો પણ પીયુસી વગર જ દોડતા હશે સરકાર પહેલા તેના વાહનોની તપાસ કરાવે access_time 1:02 pm IST