Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કોવિડ-૧૯ : ભારતમાં અેક દિવસમાં લગતગ ૮.પ લાખ નમૂનાની તપાસ થઇ : સ્‍વસ્‍થ હોવાનો દર ૭૧.૧૭ ટકા

કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલય અે કહ્યું કે ભારતઅે પ્રતિદિન દશ લાખ નમૂનાની તપાસના લક્ષ્‍યને હાંસલ કરવાના ઉદેશ્‍યની કડીમાં કોવિડ-૧૯ માટે અેક દિવસમાં રેકોર્ડ ૮૪૮૭ર૮ નમૂનાની તપાસ કરી છે. મંત્રાલયઅે કહ્યું કે સતત આધાર પર તપાસ સુવિધામાં વધારતાં રહેવાની છે. સંક્રમિતોનો સ્‍વાસ્‍થય હોવાનો દર વધીને ૭૧.૧૭ ટકા થયો છે.

(12:51 am IST)
  • ભાજપે કેજરીવાલ ઉપર ' વંદે માતરમ ' નું સન્માન નહીં કરવાનો આક્ષેપ કર્યો : વડાપ્રધાને લાલકિલ્લા ઉપરથી વંદે માતરમ નારાનો ઘોષ કરાવ્યો ત્યારે તમામ ઉપસ્થિતોએ હાથ ઉંચા કરી ઝીલી લીધો : એક માત્ર કેજરીવાલે હાથ ઉંચા નહીં કર્યાનો વિડિઓ વાઇરલ access_time 7:03 pm IST

  • ગીર સોમનાથ: પ્રભાસ તીર્થના ત્રિવેણી ઘાટમાં પાણીની જોરદાર આવક:હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીમાં વરસાદી પૂરના પગલે ત્રિવેણી સંગમના ઘાટ પર ભારે માત્રામાં પાણીની આવક access_time 12:51 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :છેલ્લા 24 કલાકમાં નવા 63,986 પોઝીટીવ કેસ :6,77,960 એક્ટિવ કેસ : વધુ 53116 દર્દીઓ સ્વસ્થ થયા :કુલ 18,60,672 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 951 લોકોના મોત : મૃત્યુઆંક 50,084 થયો : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 25,89,208 થયો access_time 1:12 am IST