Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

જેએનયુના વિદ્યાર્થી ઉંમર ખાલિદના હુમલાની તપાસ સ્પેશિયલ સેલને સોંપાઈ

હુમલાની કોશિશ કરનાર સંગદિગ્ધ સીસીટીવીમાં કેદ :

નવી દિલ્હી :જેએનયુના વિદ્યાર્થી ઉમર ખાલીદ પર થયેલા હુમલા મામલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને તપાસ સોંપવામાં આવી છે. ખાલીદ પર હુમલો કરવાની કોશિશ કરનાર એક સંદિગ્ધ સીસીટીવીમાં કેદ થયો છે. આ સીસીટીવી વિઠ્ઠલભાઈ રોડ પરના હોવાનું માનવામાં આવી રહ્યુ છે. સીસીટીવીમાં સંદિગ્ધ યુવક હુમલાની ઘટનાને અંજામ આપીને ભાગી રહ્યો હોવાનું સામે આવ્યુ છે.

 

 

(1:26 pm IST)