Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • દુબઈના વિશ્વ પ્રખ્યાત બુર્જ ખલીફા બિલ્ડીંગ પર આજે ભારતીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના તિરંગા ના કલરોની રોશની કરવામાં આવી હતી જે તસવીરમાં દર્શાય છે. access_time 12:56 am IST

  • રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલયે ધ્વજવંદન કર્યુ: ૭૨માં સ્વાતંત્ર્ય દિન નિમિતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યકાર્યાલયમાં ધ્વજવંદન કર્યું હતુ access_time 11:56 am IST

  • ઇટાલીમાં મોટા પુલની દુર્ઘટના બાદ એક વર્ષ માટે લિગુરીયા પ્રાંતમાં કટોકટી લાદી દેવાઈ :40 કરોડની સહાય જાહેર :જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી ઇટાલીના વડા પ્રધાન ગ્યુસ્પે કૉન્ટેએ જાહેર કરી હતી:કેન્દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. 40 કરોડ)ની સહાય જાહેર કરી છે access_time 12:42 am IST