Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

આસામમાં ગેરકાદેસર વિદેશીઓ માટે બાયોમેટ્રિક વર્ક પરીમટ પર એમએચએએ કામ શરૂ કર્યુ

ગુવાહાટી : ગૃહમંત્રાલયે કહ્યું છે કે, હાલ તેમની સામે સૌથી મોટો પડકાર એ છે કે, આસામ જે લોકોને ગેરકાયદેસર વિદેશીઓ તરીકે ાહેર કરવામાં આવ્યા છે. તેઓના ભવિષ્ય અંગેનો નિર્ણય કેવી રીતે કરવો. તેઓને વંચિત રાખવા ઉપરાંત, સુરક્ષા સુત્રોએ જણાવ્યું છે કે ગૃહમંત્રાલય તેમને રાજયમાં સ્થાવર મિલ્કતો ખરીદવાના અધિકારથી વંચિત રાખવા માટે દબાણ કરશે.

ગૃહમંત્રાલયે તે દરેક લોકોના (૪૦ લાખ) બાયોમેટ્રિક વર્ક પરમિટ જારી કરવાના વિચાર અંગેની વ્યૂહરચના સાથે આગળ વધવાની શરૂઆત કરી દીધ છે અને રાષ્ટ્રીય રજિસ્ટ્રમાં સુધારો કરવાની ચાલુ પ્રક્રિયાની સાથે ગેરકાયદેસર વિદેશીઓના નામો પણ જાહેર કરાશે.

(12:22 pm IST)