Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ઈડીએ ટોચના ઉદ્યોગ સમૂહની કરોડોની મિલકત જપ્ત કરી

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે મે. એસ. જીંદાલ કમબાઇન્સ પ્રા.લી. અને મેં. ઓરલાન્ડો  ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડના માલિક રાજ શ્રોફ અને તેની પત્નીની ૩૫.૪૮ કરોડ રૂપિયાની કોમર્શિયલ મિલકતો કબ્જે લીધી છે બેંક ફ્રોડ કેસમાં પી.એમ.એલ.એ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

(12:04 am IST)