Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

૫ એપ્રિલ સુધી સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા ની એરેસ્ટ સામે દિલ્હી હાઈકોર્ટે રાહત આપી

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને ૫ એપ્રિલ સુધી રાજસ્થાન હાઈકોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું છે. હાઈકોર્ટે ૫ એપ્રિલ સુધી વાડ્રાની ધરપકડ નહીં કરવા કહ્યું છે. બિકાનેરમાં જમીન કૌભાંડ અંગે રોબર્ટ વાડ્રાની મની લોન્ડરિંગ કેસમાં ઈડી એ  આ કેસમાં  કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન માટે મંજૂરી માગી હતી.

(12:00 am IST)